ગીતશાસ્ત્ર ૧૩૯:૨૪
જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.ગીતશાસ્ત્ર ૧૩૯:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 139:24
- See if there is any wicked way in me, and lead me in the everlasting way.
- हिन्दी — भजन संहिता १३९:२४
- और देख कि मुझ में कोई बुरी चाल है कि नहीं, और अनन्त के मार्ग में मेरी अगुआई कर!
સંદર્ભમાં
૨૨હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
૨૩હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.
૨૪જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
