ગીતશાસ્ત્ર ૧૩૯:૯
જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,ગીતશાસ્ત્ર ૧૩૯:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 139:9
- If I take the wings of the dawn, and settle in the uttermost parts of the sea,
- हिन्दी — भजन संहिता १३९:९
- यदि मैं भोर की किरणों पर चढ़कर समुद्र के पार जा बसूँ,
સંદર્ભમાં
૭તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
૮જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.
૯જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,
૧૦તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.
૧૧જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”
