ગીતશાસ્ત્ર ૧૪૦:૧૩
નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.ગીતશાસ્ત્ર ૧૪૦:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 140:13
- Surely the righteous will give thanks to your name. The upright will dwell in your presence.
- हिन्दी — भजन संहिता १४०:१३
- निःसन्देह धर्मी तेरे नाम का धन्यवाद करने पाएँगे; सीधे लोग तेरे सम्मुख वास करेंगे।
સંદર્ભમાં
૧૧ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
૧૨હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
૧૩નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
