ગીતશાસ્ત્ર ૧૪૫:૧
હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.ગીતશાસ્ત્ર ૧૪૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 145:1
- I will exalt you, my God, the King. I will praise your name forever and ever.
- हिन्दी — भजन संहिता १४५:१
- हे मेरे परमेश्वर, हे राजा, मैं तुझे सराहूँगा, और तेरे नाम को सदा सर्वदा धन्य कहता रहूँगा।
સંદર્ભમાં
૧હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
૨હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
૩યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
