ગીતશાસ્ત્ર ૧૪૫:૯
યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.ગીતશાસ્ત્ર ૧૪૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 145:9
- The LORD is good to all. His tender mercies are over all his works.
- हिन्दी — भजन संहिता १४५:९
- यहोवा सभी के लिये भला है, और उसकी दया उसकी सारी सृष्टि पर है।
સંદર્ભમાં
૭તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
૮યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
૯યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
૧૦હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
૧૧તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
