ગીતશાસ્ત્ર ૧૪૭:૧૬
તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.ગીતશાસ્ત્ર ૧૪૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 147:16
- He gives snow like wool, and scatters frost like ashes.
- हिन्दी — भजन संहिता १४७:१६
- वह ऊन के समान हिम को गिराता है, और राख के समान पाला बिखेरता है।
સંદર્ભમાં
૧૪તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
૧૫તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
૧૬તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
૧૭રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
૧૮તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
