ગીતશાસ્ત્ર ૧૪૭:૪
તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.ગીતશાસ્ત્ર ૧૪૭:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 147:4
- He counts the number of the stars. He calls them all by their names.
- हिन्दी — भजन संहिता १४७:४
- वह तारों को गिनता, और उनमें से एक-एक का नाम रखता है।
સંદર્ભમાં
૨યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
૩હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
૪તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
૫આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
૬યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
