ગીતશાસ્ત્ર ૧૪૮:૧
યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૪૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 148:1
- Praise the LORD! Praise the LORD from the heavens! Praise him in the heights!
- हिन्दी — भजन संहिता १४८:१
- यहोवा की स्तुति करो! यहोवा की स्तुति स्वर्ग में से करो, उसकी स्तुति ऊँचे स्थानों में करो!
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
૨તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
૩સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
