ગીતશાસ્ત્ર ૧૪૯:૯
લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૪૯:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 149:9
- to execute on them the written judgment. All his saints have this honor. Praise the LORD!
- हिन्दी — भजन संहिता १४९:९
- और उनको ठहराया हुआ दण्ड देंगे! उसके सब भक्तों की ऐसी ही प्रतिष्ठा होगी। यहोवा की स्तुति करो।
સંદર્ભમાં
૭તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે.
૮તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
૯લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.
