ગીતશાસ્ત્ર ૧૫૦:૨
તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.ગીતશાસ્ત્ર ૧૫૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 150:2
- Praise him for his mighty acts! Praise him according to his excellent greatness!
- हिन्दी — भजन संहिता १५०:२
- उसके पराक्रम के कामों के कारण उसकी स्तुति करो ; उसकी अत्यन्त बड़ाई के अनुसार उसकी स्तुति करो!
સંદર્ભમાં
૧યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
૨તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
૩રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
૪ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
