ગીતશાસ્ત્ર ૧૮:૧
હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.ગીતશાસ્ત્ર ૧૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 18:1
- I love you, LORD, my strength.
- हिन्दी — भजन संहिता १८:१
- हे यहोवा, हे मेरे बल, मैं तुझ से प्रेम करता हूँ।
સંદર્ભમાં
૧હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
૨યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
૩હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
