ગીતશાસ્ત્ર ૧૮:૧૨
તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા .ગીતશાસ્ત્ર ૧૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 18:12
- At the brightness before him his thick clouds passed, hailstones and coals of fire.
- हिन्दी — भजन संहिता १८:१२
- उसके आगे बिजली से, ओले और अंगारे गिर पड़े।
સંદર્ભમાં
૧૦તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
૧૧તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
૧૨તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા .
૧૩યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
૧૪તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
