ગીતશાસ્ત્ર ૧૮:૪૫
વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.ગીતશાસ્ત્ર ૧૮:૪૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 18:45
- The foreigners shall fade away, and shall come trembling out of their strongholds.
- हिन्दी — भजन संहिता १८:४५
- परदेशी मुर्झा जाएँगे, और अपने किलों में से थरथराते हुए निकलेंगे।
સંદર્ભમાં
૪૩તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
૪૪જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
૪૫વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.
૪૬યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.
૪૭એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.
