ગીતશાસ્ત્ર ૨:૩
“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”ગીતશાસ્ત્ર ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 2:3
- “Let’s break their bonds apart, and cast their cords from us.”
- हिन्दी — भजन संहिता २:३
- “ आओ, हम उनके बन्धन तोड़ डालें , और उनकी रस्सियों को अपने ऊपर से उतार फेंके।”
સંદર્ભમાં
૧વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
૨યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
૩“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
૪આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
૫પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
