Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૨૨:૨૧

મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે .

ગીતશાસ્ત્ર ૨૨:૨૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 22:21
Save me from the lion’s mouth! Yes, you have rescued me from the horns of the wild oxen.
हिन्दीभजन संहिता २२:२१
मुझे सिंह के मुँह से बचा, जंगली साँड़ के सींगों से तू मुझे बचा।

સંદર્ભમાં

૧૯હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.

૨૦મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.

૨૧મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે .

૨૨હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.

૨૩હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.