ગીતશાસ્ત્ર ૨૪:૨
કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.ગીતશાસ્ત્ર ૨૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 24:2
- For he has founded it on the seas, and established it on the floods.
- हिन्दी — भजन संहिता २४:२
- क्योंकि उसी ने उसकी नींव समुद्रों के ऊपर दृढ़ करके रखी , और महानदों के ऊपर स्थिर किया है।
સંદર્ભમાં
૧પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
૨કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
૩યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
૪જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
