ગીતશાસ્ત્ર ૨૫:૨૧
પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.ગીતશાસ્ત્ર ૨૫:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:21
- Let integrity and uprightness preserve me, for I wait for you.
- हिन्दी — भजन संहिता २५:२१
- खराई और सिधाई मुझे सुरक्षित रखे, क्योंकि मुझे तेरी ही आशा है।
સંદર્ભમાં
૧૯મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
૨૦મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
૨૧પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું.
૨૨હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.
