ગીતશાસ્ત્ર ૨૫:૮
યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.ગીતશાસ્ત્ર ૨૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:8
- Good and upright is the LORD, therefore he will instruct sinners in the way.
- हिन्दी — भजन संहिता २५:८
- यहोवा भला और सीधा है; इसलिए वह पापियों को अपना मार्ग दिखलाएगा।
સંદર્ભમાં
૬હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
૭મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
૮યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
૯તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
૧૦જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
