Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૨૯:૧૧

યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર ૨૯:૧૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 29:11
The LORD will give strength to his people. The LORD will bless his people with peace.
हिन्दीभजन संहिता २९:११
यहोवा अपनी प्रजा को बल देगा; यहोवा अपनी प्रजा को शान्ति की आशीष देगा ।

સંદર્ભમાં

યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે ; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”

૧૦યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.

૧૧યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.