ગીતશાસ્ત્ર ૩:૧
હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.ગીતશાસ્ત્ર ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 3:1
- LORD, how my adversaries have increased! Many are those who rise up against me.
- हिन्दी — भजन संहिता ३:१
- हे यहोवा मेरे सतानेवाले कितने बढ़ गए हैं! वे जो मेरे विरुद्ध उठते हैं बहुत हैं।
સંદર્ભમાં
૧હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
૨ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ
૩પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
