ગીતશાસ્ત્ર ૩:૬
જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.ગીતશાસ્ત્ર ૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 3:6
- I will not be afraid of tens of thousands of people who have set themselves against me on every side.
- हिन्दी — भजन संहिता ३:६
- मैं उस भीड़ से नहीं डरता, जो मेरे विरुद्ध चारों ओर पाँति बाँधे खड़े हैं।
સંદર્ભમાં
૪હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ
૫હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
૬જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
૭હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
૮વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.
