ગીતશાસ્ત્ર ૩૨:૧
જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.ગીતશાસ્ત્ર ૩૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 32:1
- Blessed is he whose disobedience is forgiven, whose sin is covered.
- हिन्दी — भजन संहिता ३२:१
- क्या ही धन्य है वह जिसका अपराध क्षमा किया गया, और जिसका पाप ढाँपा गया हो । (रोम. 4:7)
સંદર્ભમાં
૧જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.
૨જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.
૩જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
