ગીતશાસ્ત્ર ૩૩:૮
સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.ગીતશાસ્ત્ર ૩૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 33:8
- Let all the earth fear the LORD. Let all the inhabitants of the world stand in awe of him.
- हिन्दी — भजन संहिता ३३:८
- सारी पृथ्वी के लोग यहोवा से डरें, जगत के सब निवासी उसका भय मानें!
સંદર્ભમાં
૬યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
૭તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
૮સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.
૯કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.
૧૦યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
