ગીતશાસ્ત્ર ૩૫:૧
હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.ગીતશાસ્ત્ર ૩૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 35:1
- Contend, LORD, with those who contend with me. Fight against those who fight against me.
- हिन्दी — भजन संहिता ३५:१
- हे यहोवा, जो मेरे साथ मुकद्दमा लड़ते हैं, उनके साथ तू भी मुकद्दमा लड़; जो मुझसे युद्ध करते हैं, उनसे तू युद्ध कर।
સંદર્ભમાં
૧હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
૨નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.
૩જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
