ગીતશાસ્ત્ર ૩૮:૨૨
હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.ગીતશાસ્ત્ર ૩૮:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 38:22
- Hurry to help me, Lord, my salvation.
- हिन्दी — भजन संहिता ३८:२२
- हे यहोवा, हे मेरे उद्धारकर्ता, मेरी सहायता के लिये फुर्ती कर!
સંદર્ભમાં
૨૦તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
૨૧હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
૨૨હે પ્રભુ, મારા ઉદ્ધારક, મને સહાય કરવાને ઉતાવળ કરો.
