ગીતશાસ્ત્ર ૩૯:૯
હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.ગીતશાસ્ત્ર ૩૯:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 39:9
- I was mute. I didn’t open my mouth, because you did it.
- हिन्दी — भजन संहिता ३९:९
- मैं गूँगा बन गया और मुँह न खोला; क्योंकि यह काम तू ही ने किया है।
સંદર્ભમાં
૭હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.
૮મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
૯હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
૧૦હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
૧૧જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
