ગીતશાસ્ત્ર ૪૩:૧
હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;ગીતશાસ્ત્ર ૪૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 43:1
- Vindicate me, God, and plead my cause against an ungodly nation. Oh, deliver me from deceitful and wicked men.
- हिन्दी — भजन संहिता ४३:१
- हे परमेश्वर, मेरा न्याय चुका और विधर्मी जाति से मेरा मुकद्दमा लड़; मुझ को छली और कुटिल पुरुष से बचा।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;
૨કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?
૩તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે.
