ગીતશાસ્ત્ર ૪૪:૧૫
આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.ગીતશાસ્ત્ર ૪૪:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 44:15
- All day long my dishonor is before me, and shame covers my face,
- हिन्दी — भजन संहिता ४४:१५
- दिन भर हमें तिरस्कार सहना पड़ता है , और कलंक लगाने और निन्दा करनेवाले के बोल से,
સંદર્ભમાં
૧૩અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
૧૪તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
૧૫આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
૧૬નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
૧૭આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
