ગીતશાસ્ત્ર ૪૪:૨૫
કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.ગીતશાસ્ત્ર ૪૪:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 44:25
- For our soul is bowed down to the dust. Our body clings to the earth.
- हिन्दी — भजन संहिता ४४:२५
- हमारा प्राण मिट्टी से लग गया; हमारा शरीर भूमि से सट गया है।
સંદર્ભમાં
૨૩હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
૨૪તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
૨૫કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
૨૬અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.
