ગીતશાસ્ત્ર ૪૫:૧૫
તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.ગીતશાસ્ત્ર ૪૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 45:15
- With gladness and rejoicing they shall be led. They shall enter into the king’s palace.
- हिन्दी — भजन संहिता ४५:१५
- वे आनन्दित और मगन होकर पहुँचाई जाएँगी , और वे राजा के महल में प्रवेश करेंगी।
સંદર્ભમાં
૧૩રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
૧૪શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
૧૫તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
૧૬તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
૧૭હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
