ગીતશાસ્ત્ર ૪૯:૫
જ્યારે મારી આસપાસ અન્યાય થાય અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?ગીતશાસ્ત્ર ૪૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 49:5
- Why should I fear in the days of evil, when iniquity at my heels surrounds me?
- हिन्दी — भजन संहिता ४९:५
- विपत्ति के दिनों में मैं क्यों डरूँ जब अधर्म मुझे आ घेरे?
સંદર્ભમાં
૩હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
૪હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.
૫જ્યારે મારી આસપાસ અન્યાય થાય અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
૬જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.
૭તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
