ગીતશાસ્ત્ર ૫૦:૧૨
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.ગીતશાસ્ત્ર ૫૦:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 50:12
- If I were hungry, I would not tell you, for the world is mine, and all that is in it.
- हिन्दी — भजन संहिता ५०:१२
- “यदि मैं भूखा होता तो तुझ से न कहता; क्योंकि जगत और जो कुछ उसमें है वह मेरा है । (प्रेरि. 17:25, 1 कुरि. 10:26)
સંદર્ભમાં
૧૦કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
૧૧હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
૧૨જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
૧૩શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
૧૪ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
