ગીતશાસ્ત્ર ૫૦:૯
હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.ગીતશાસ્ત્ર ૫૦:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 50:9
- I have no need for a bull from your stall, nor male goats from your pens.
- हिन्दी — भजन संहिता ५०:९
- मैं न तो तेरे घर से बैल न तेरे पशुशाला से बकरे लूँगा।
સંદર્ભમાં
૭“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
૮તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
૯હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
૧૦કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
૧૧હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
