ગીતશાસ્ત્ર ૫૧:૧
હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.ગીતશાસ્ત્ર ૫૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 51:1
- Have mercy on me, God, according to your loving kindness. According to the multitude of your tender mercies, blot out my transgressions.
- हिन्दी — भजन संहिता ५१:१
- हे परमेश्वर, अपनी करुणा के अनुसार मुझ पर अनुग्रह कर; अपनी बड़ी दया के अनुसार मेरे अपराधों को मिटा दे। (लूका 18:13, यशा. 43:25)
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
૨મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.
૩કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
