ગીતશાસ્ત્ર ૫૪:૬
હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.ગીતશાસ્ત્ર ૫૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 54:6
- With a free will offering, I will sacrifice to you. I will give thanks to your name, LORD, for it is good.
- हिन्दी — भजन संहिता ५४:६
- मैं तुझे स्वेच्छाबलि चढ़ाऊँगा ; हे यहोवा, मैं तेरे नाम का धन्यवाद करूँगा, क्योंकि यह उत्तम है।
સંદર્ભમાં
૪જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે .
૫તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
૬હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
૭કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
