ગીતશાસ્ત્ર ૫૭:૧૧
હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.ગીતશાસ્ત્ર ૫૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 57:11
- Be exalted, God, above the heavens. Let your glory be over all the earth.
- हिन्दी — भजन संहिता ५७:११
- हे परमेश्वर, तू स्वर्ग के ऊपर अति महान है! तेरी महिमा सारी पृथ्वी के ऊपर फैल जाए!
સંદર્ભમાં
૯હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
૧૦કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
૧૧હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
