Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૫૮:૩

દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.

ગીતશાસ્ત્ર ૫૮:૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 58:3
The wicked go astray from the womb. They are wayward as soon as they are born, speaking lies.
हिन्दीभजन संहिता ५८:३
दुष्ट लोग जन्मते ही पराए हो जाते हैं, वे पेट से निकलते ही झूठ बोलते हुए भटक जाते हैं।

સંદર્ભમાં

શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો ? હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?

ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.

દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.

તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.

કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.