ગીતશાસ્ત્ર ૬:૧
હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.ગીતશાસ્ત્ર ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 6:1
- LORD, don’t rebuke me in your anger, neither discipline me in your wrath.
- हिन्दी — भजन संहिता ६:१
- हे यहोवा, तू मुझे अपने क्रोध में न डाँट , और न रोष में मुझे ताड़ना दे।
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
૨હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
૩મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
