ગીતશાસ્ત્ર ૬૧:૧
હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો.ગીતશાસ્ત્ર ૬૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 61:1
- Hear my cry, God. Listen to my prayer.
- हिन्दी — भजन संहिता ६१:१
- हे परमेश्वर, मेरा चिल्लाना सुन, मेरी प्रार्थना की ओर ध्यान दे।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારો પોકાર સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
૨જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
૩કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
