ગીતશાસ્ત્ર ૬૧:૮
હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.ગીતશાસ્ત્ર ૬૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 61:8
- So I will sing praise to your name forever, that I may fulfill my vows daily.
- हिन्दी — भजन संहिता ६१:८
- इस प्रकार मैं सर्वदा तेरे नाम का भजन गा गाकर अपनी मन्नतें हर दिन पूरी किया करूँगा।
સંદર્ભમાં
૬તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
૭તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
૮હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
