ગીતશાસ્ત્ર ૬૩:૧૦
તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.ગીતશાસ્ત્ર ૬૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 63:10
- They shall be given over to the power of the sword. They shall be jackal food.
- हिन्दी — भजन संहिता ६३:१०
- वे तलवार से मारे जाएँगे, और गीदड़ों का आहार हो जाएँगे।
સંદર્ભમાં
૮મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
૯પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
૧૦તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
૧૧પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
