ગીતશાસ્ત્ર ૬૬:૧૭
મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.ગીતશાસ્ત્ર ૬૬:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 66:17
- I cried to him with my mouth. He was extolled with my tongue.
- हिन्दी — भजन संहिता ६६:१७
- मैंने उसको पुकारा, और उसी का गुणानुवाद मुझसे हुआ।
સંદર્ભમાં
૧૫પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ
૧૬હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
૧૭મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
૧૮જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
૧૯પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
