ગીતશાસ્ત્ર ૬૬:૩
ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.ગીતશાસ્ત્ર ૬૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 66:3
- Tell God, “How awesome are your deeds! Through the greatness of your power, your enemies submit themselves to you.
- हिन्दी — भजन संहिता ६६:३
- परमेश्वर से कहो, “ तेरे काम कितने भयानक हैं ! तेरी महासामर्थ्य के कारण तेरे शत्रु तेरी चापलूसी करेंगे।
સંદર્ભમાં
૧હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
૨તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
૩ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
૪આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
૫આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
