ગીતશાસ્ત્ર ૬૯:૧
હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.ગીતશાસ્ત્ર ૬૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 69:1
- Save me, God, for the waters have come up to my neck!
- हिन्दी — भजन संहिता ६९:१
- हे परमेश्वर, मेरा उद्धार कर, मैं जल में डूबा जाता हूँ।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
૨હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
૩હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
