ગીતશાસ્ત્ર ૬૯:૧૧
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.ગીતશાસ્ત્ર ૬૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 69:11
- When I made sackcloth my clothing, I became a byword to them.
- हिन्दी — भजन संहिता ६९:११
- जब मैं टाट का वस्त्र पहने था, तब मेरा दृष्टान्त उनमें चलता था।
સંદર્ભમાં
૯કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
૧૦જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
૧૧જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
૧૨જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
૧૩પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
