ગીતશાસ્ત્ર ૬૯:૭
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.ગીતશાસ્ત્ર ૬૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 69:7
- Because for your sake, I have borne reproach. Shame has covered my face.
- हिन्दी — भजन संहिता ६९:७
- तेरे ही कारण मेरी निन्दा हुई है , और मेरा मुँह लज्जा से ढँपा है।
સંદર્ભમાં
૫હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
૬હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
૭કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
૮હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
૯કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
