ગીતશાસ્ત્ર ૭:૧૩
તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.ગીતશાસ્ત્ર ૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 7:13
- He has also prepared for himself the instruments of death. He makes ready his flaming arrows.
- हिन्दी — भजन संहिता ७:१३
- और उस मनुष्य के लिये उसने मृत्यु के हथियार तैयार कर लिए हैं : वह अपने तीरों को अग्निबाण बनाता है।
સંદર્ભમાં
૧૧ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
૧૨જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
૧૩તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
૧૪તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
૧૫તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
