ગીતશાસ્ત્ર ૭:૧૭
હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.ગીતશાસ્ત્ર ૭:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 7:17
- I will give thanks to the LORD according to his righteousness, and will sing praise to the name of the LORD Most High.
- हिन्दी — भजन संहिता ७:१७
- मैं यहोवा के धर्म के अनुसार उसका धन्यवाद करूँगा, और परमप्रधान यहोवा के नाम का भजन गाऊँगा।
સંદર્ભમાં
૧૫તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
૧૬તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
૧૭હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.
