ગીતશાસ્ત્ર ૭૨:૨૦
યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.ગીતશાસ્ત્ર ૭૨:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 72:20
- This ends the prayers by David, the son of Jesse.
- हिन्दी — भजन संहिता ७२:२०
- यिशै के पुत्र दाऊद की प्रार्थना समाप्त हुई।
સંદર્ભમાં
૧૮યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
૧૯સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
૨૦યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.
