ગીતશાસ્ત્ર ૭૭:૧૩
હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે , આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?ગીતશાસ્ત્ર ૭૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 77:13
- Your way, God, is in the sanctuary. What god is great like God?
- हिन्दी — भजन संहिता ७७:१३
- हे परमेश्वर तेरी गति पवित्रता की है। कौन सा देवता परमेश्वर के तुल्य बड़ा है?
સંદર્ભમાં
૧૧પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
૧૨હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
૧૩હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે , આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
૧૪તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
૧૫તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
